Where: New Zealand, Auckland, New Zealand
Auckland
AU
NZ
જય માં ઉમિયા 🙏
પ્રિય તમામ પાટીદાર ભાઈઓ અને બહેનોને,
ઉમિયા પરિવાર ન્યૂઝીલેન્ડ તરફથી અમારા પરંપરાગત નવરાત્રી ઉત્સવના અનુષંગે, માતાજીની આઠમ નિમિત્તે વિશેષ આરતી અને રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
📍 સ્થળ: Mt Eden War Memorial Hall 📅 તારીખ: મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025 🕕 સમય: સાંજ 6:00 થી